અતુલ પિયાગો વેચવાની છે
અતુલ પ્યાગો વેચવાની છે
અતુલ પ્યાગો ગાડી વેચવાની છે ...
મોડલ : ૨૦૧૭ નો ૪ થો મહીનો છે
કાગળિયા પૂરા છે
ટીપ ટોપ લગજરી ગાડી છે ગાડી માં એક પણ રૂપિયા નો ખર્ચો નથી ઓનલી રોકડા રૂપિયા માં જ દેવાની છે ..
ગાડી ની કિંમત 1લાખ 55 હજાર માં નોર્મલ બેઠક થસે
...વધુ વાંચો
Raj Maher