Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
પાડો વેચવા નો છે
Sarman Zala
Jul 05 '25 06:53 AM
પાડો વેચવા નો છે
Sarman Zala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાડો વેચવા નો છે 1 વર્ષ નો છે
₹ 7500
સ્થળ : પંડવા,વેરાવળ શહેર,ગીર સોમનાથ
View All
જાફરાબાદી ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે જાફરાબાદી ઉંચાઈ લંબાઈ ગજું પૂરું છે હજુ પંદર દિવસ ની કાચી છે ત્રીજું વેતર વિહાશે.
...વધુ વાંચો
Atul Solanki
1 લૂ વેતર
ખોડા ફોન કરવા નય
...વધુ વાંચો
Mori Kamlesh
ભેંસ વેચવાની છે
1 લું વેતર 30 દીવસ ની કાસી
...વધુ વાંચો
Lakhu Kadachha
ભેંસ વેસાવાનિ છે.
અઢી અઢી દુધ બે ટાઈમ 6 મહીનો ઘાભ
...વધુ વાંચો
ભનૃ એભા પરમાર
ખડેલુ વેચવા નુસે
લેવું હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Deep Odedra
bhesh vechvani chhe
2 vetar in bhesh chhe 2 mahino gabh chhe bhesh sav soji chhe
...વધુ વાંચો
Mayur Khunti
ભેંસ વેચવાની છે
4.5 દિવસ ની કાચી છે ટોટલ જવાબદારી 2 વેતર વીયાહે
...વધુ વાંચો
Musa Hingora
૩ વેતર ગાભણી છે
બીજદાન કર્યું ૨ મહિના થયા એક ટાઈમ ૪ લિટર દૂધ આપે છે
...વધુ વાંચો
Krimpal Parmar
ભેંસ વેચવાની છે
3 વેતર 20=22 દિવસ ની કાચી છે પેટ આચર ની જવાબદારી એક ટામનુ દુધ 12 લિટર હતું આ નંબર માં ફોન કરો 9586487766 કરસન ભાઈ ગામ ખજુરિયા માં જોવા મળે
...વધુ વાંચો
ગોવિંદ આહીર
પાડા વેચવા ના છે
1 વષૅ ના 2 પાડા વેચવા ના છે
...વધુ વાંચો
Dharamveersinh Nakum
ભેંસ વેચવાની છે
ભેંસ ખાંડી દોવામા સાવ સોજી ભેંસ દૂધ 3.5 લીટર વેતર 4. અને નીચે પાડો ત્રણ મહિનાનો
...વધુ વાંચો
Dipak Makvana
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે પહેલું વેતર છે સાતમો મહિનો ગાભ ચાલે છે ઊંચાઈ લંબાઈ પુરી એકદમ સીમાડુ છે... ટોટલ જવાબદારી થી દેવાની છે જેને લેવી હોય તો ફોન કરે આ નંબર ઉપર 95 37941831
...વધુ વાંચો
Bhikhabhai Gadhavi
ભેંસ વેસવા ની છે
3 મહીના ની વ્યાનલ છે પારુ ની જરૂર નથી
...વધુ વાંચો
Pradip Vadher
બે ભેંશ વેચવાનીછે
બે ભેંશ વેચવાની છે એક ભુરીછે ડોઠ મનાની વાર છે બીજી ભેંશ આઠમો મનોહાલે એક ટામ દોવાદીયે
...વધુ વાંચો
રામદેભાઇ ગોજીયા
વૈયવાની છે
ચોથુ વેતર વીયાસે ઊંચાઈ લંબાય પુરી
...વધુ વાંચો
Samir Juneja
પાડો વેચવાનો સે
જાફરાબાદ પાડો વેચવાનો સે
...વધુ વાંચો
Amit Meriya
પતરા અને સેનલ દેવાની સે
2 પતરા સે નવા સે 10 વર્ષ ની ગેરેતી વારા અને 2 સેનલ સે એક 21ફ ફૂટ ની સે અને બીજી 17 ફૂટ ની ટોટલ માલ નવો સે માલ સહિત કામ રાખેલું હતું એમાંથીન વધેલો માલ સે ટોટલ માલ 18 હજાર નો સે ખાલી 10 હજાર માં આપી દેવાનો સે માંગરોળ જોવા મળશે
...વધુ વાંચો
Karan Sasiya
ભેંસ
ભેંસ વેચવાની છે બીજું વેતર છે આગલા વેતર માં 8 9 દિવસ ની કાચી છે 7 7.5 લિટર દૂધ હતું કિંમત મા ફેરફાર થાશે
...વધુ વાંચો
Vijaybhai Khachar
1 પાડી 1 પાડો વેચવાના છે
1 પાડી 1 પાડો વેચવાના છે એક વરસના કીમત 25000
...વધુ વાંચો
જોગીદાસ સિસોદીયા
ભેંસ
ભેંસ વેસવાની છે બીજુ વેતર વ્યાહે આઠ દસ દિવસ ની કાસી લંબાય ઉસાય પુરી કિંમત નેંવુ હજાર
...વધુ વાંચો
Kanabhai Muchhal
3 ભેંસ વેચવાનું છે
3 ભેંસ વેચવાનું છે
...વધુ વાંચો
રોહિત ચાવડા
પાડી વેચવાની છે
પાડી વેચવાની છે 1. વર્ષ ની છે સાટા પણ કરવાના છે
...વધુ વાંચો
હાર્દિક છેલાણા
ખડેલું વેચવા નું છે
ખડેલું વેચવા નું છે ર.પ વરસનું છે
...વધુ વાંચો
Savdas Jadeja
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર
ભેંસ વેચવાની છે ત્રીજુ વેતર 15 20 દિવસની વાર છે કિંમત 70 હજાર રૂપિયા ગામ મોટી મેંગણી તાલુકો કોટડા સાંગાણી જીલ્લો રાજકોટ મોબાઈલ નંબર 97 128 37 094 જે કોઈને લેવી હોય આ નંબર ઉપર ફોન કરે આચાર ગરમી ની જવાબદારી
...વધુ વાંચો
મનીષ મકવાણા
ભેંશ વેચવાની છે .
ભેંશ વેચવાની છે. 25:- દિવસ ની કાશી છે. 3:- વેતર વિયાશે. આગલા વેતર મા 7-7.5 લીટર દૂધ હતું.
...વધુ વાંચો
Bhavesh Kadegeeya
ભેંસ વેચવાની છે
ભેસ વેસવાની છે બીજું વેતર સે 30 દિવસ ની વાર છે ટોટલ જવાબદારી થી દેવાની છે સેક કરાવી લેવાની સૂટ
...વધુ વાંચો
Jayvir Bhai Darbar
પાડો વેશવાનો છે
પાડો વેશવાનો છે બેદાતેછે મયનો થયો છે ફૂડોએના બધિજવા દારિથિ દેવાનો છે. કીંમત 43હજાર એમાં ભાવમાં ઘટાડો થસે
...વધુ વાંચો
ભરત છેલાણા
9913405657
ભેંશ વેચવાની છે.ચાર દિવસ ની વ્યાયેલી dudh અત્યારે પાંચ લીટર આવે.નવ લીટર આગલા વેતર માં હતું નીચે પાડી બધી જવાબદારી
...વધુ વાંચો
Chetan Dodiya
ભેંસ વેચવાની છે.
ચોથું વેતર વ્યાસે, સાતમો મહિનો ઘાભ છે, ગરમી, આચર ની જવાબદારી.
...વધુ વાંચો
Rajesh Dangar
bhesh
chotha vetar 10 thi 15 Divash ni vara che
...વધુ વાંચો
રાજેશ પરમાર
bhesh
3 ju vetar viyase
...વધુ વાંચો
Jenti Rathod
પાડો વેશવાનો છે
પાડો વેશવાનો છે બેદાતેછે મયનો થયો છે ફૂડોએના બધિજવા દારિથિ દેવાનો છે. કીંમત 43હજાર એમાં ભાવમાં ઘટાડો થસે
...વધુ વાંચો
ભરત છેલાણા
ભેસ
ભેસ વેચવા ની છે ત્રીજુ વેતર છે ઘાભણછે,7 મહીના ની. 9537885648
...વધુ વાંચો
Bhupat K Padhiyar
ભેંશ વેચવાની છે
ભેંશ વેશવાનિ છે તિજુ વેતર છે
...વધુ વાંચો
Vishal Kodavala
ભેસ
પેલુવેતર.20દિનીવાર.વિડયાનથી.ઘરનીખળેલી.
...વધુ વાંચો
હરેશ રબારી
પાડો વેચવાનો છે
2 દાતે છે ફુટી ગિયો હાડ નો સારો છે
...વધુ વાંચો
Pravin Lagariya
ભેસ વેચવાની છે
મહિના દિવસ ની વિયાણેલ છે નીચે પાડી છે સામે સાટુ હોય તો ચાલે 4 સાડા 5 લિટર દુધ
...વધુ વાંચો
દલસુખ પરમાર
બે ખડેલા વેચવાના છે
ગામ ઘુસિયા તાલુકો તાલાળા
...વધુ વાંચો
Chavda Lakhan
ભેસ
ભેસ વેચ વાની શે વેતર બીજૂ 10 દીવસ ની કાચી શે જાફરી
...વધુ વાંચો
Jalpesh Daki
ખળેલી વેચવાની સે બીજા વેતરની
બિજુ વેતર પસી દિવસ ની વાર.સે વેયાવાની લેવી હોય તોજ ફોન કરવો ફોટા વીડિયો નય મોકલ વામા આવે વોટ્સપ નંબર 9099408936
...વધુ વાંચો
Sarman Ulva
ભેસ વેચવાની
ત્રીજુ વેતર વિયાશે 25દિવસ ની કાચી આગલા વેતર મા 7લીટર દુધ હતુ કિમત 81000
...વધુ વાંચો
Krishna Patel
આ ભેસ વેચવા ની સે
ભેસ વેચવા ની સે ત્રીજુ વેતર ૧૫, દિવસ ની કાસી ૭,૫ લીટર દૂધ તમામ જવાબદારી
...વધુ વાંચો
Samat Gujriya
4 vetar vyani
16 dini vyanal se 5.5. 5.5 dudh aave niche pado se
...વધુ વાંચો
Bharat Odedra
ભેંસ વેચવાની છે.
3 વેતર 10 દિવસ પછી વ્યાય એમ છે. દૂધ 6 લીટર
...વધુ વાંચો
હમીર ભાઈ ઓડેદરા
vecha vani che
kalar karo che pel vatru che viyani ane 1divash ni aane thi yo che. 8 litar dudha che 9510500047
...વધુ વાંચો
Kesharisinh Chudasma Bara
ભેંસ
ત્રીજુ વેતર 15 દિવસ ની કાચી
...વધુ વાંચો
Raghu Kathi
ભેસ વેચવાની છે.
ભેસ વેચવાની છે,10-12 દિવસ ની કાચી,8-9 લીટર દૂધ, ઉચાઇ લંબાઇ પુરી પેટ આચર ની જવાબદારી
...વધુ વાંચો
Jentibhai Kandoriya
2 બે પાડા વેચવાના છે
બે વર્ષ ના બેય છે આ નંબર માં ફોન કરવો 7861033953
...વધુ વાંચો
Paresh Mathasuriya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ