• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Aarav Dangar

  • Jul 05 '24 10:35 AM

2,,, ઞાય લેવા ની છે

  • Aarav Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

2,, દેશી ઞીર ઞાય લેવા ની છે,,2,3,4,, વેતર સુધી લેવા ની છે,, દુધ 5, લીટર હોવુ જોઈએ હાઈટ ઞજુ સારૂ જોઈએ સાવ સોજી હોવી જોઈએ જવાબદારી વાલી ઞાય જોયે,, ઞાય 15,,20,, દીવસ ની કાચી હોય તો હાલે,,2,,5,, દીવસ ની વીયાની હોય તો હાલે,,ઞમે તે,એરીયા માં હોય તો હાલે,, કીમત,,15000,, થી,,20000, સુધી હાલે,, ફોટો વીડિયો નાખજો,, કીમત જોયા પછી નક્કી થાય


₹ 18000

સ્થળ : પસવળીયા,કેશોદ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.