Rajdeepsinh Babariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાડી ની કંડીશન સારી છે. 2012 નું ABS મોડેલ છે. પરફોર્મન્સ સારું 140+ ની ટોપ સ્પીડ. ભાવ 40,000 નોર્મલ ફેરફાર થઈ શકશે. કોઈ પણ જાત નો ખર્ચો નથી, પૂરી જવાબદારી. લેવી હોઈ તો જ સંપર્ક કરવો. . વોટસએપ પર જ મેસેજ કરવો. ફોન નાં કરવા.