2 કાંકરેજ ગાય
1 વઢીયારી ને એક કચ્છી કાંકરેજ ગાય છે બંને ને 15 દિવસ ની વિયાવા ની વાર છે, વઢીયારી ગાય ને દિવસ નું 17 લીટર દૂધ હતું ને કચ્છી કાંકરેજ ને દિવસ નું 7 લીટર દૂધ હતું પેલા વેતર માં બંને હોડકી બીજા માંહવે વિયાયસે, અંગ આવ ની ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Chirag Gadhavi