માર્ટિન થેસર વેચવાનું છે.
માર્ટિન થેસર ખુબ ઓછું વપરાયેલું અને ટીપટોપ કંડીસનમા વેચવાનું છે.હેવી બોડી અને હેવી લોડવહીલ.ઓછા rpm માં સારું કામ.ધાણા, તુવેર, જીરું ચણા સોયાબીન બાજરાની કટર સાથે વેચવાનું છે. કિંમત ૨,૨૫૦૦૦. મો. ૯૪૨૬૨૪૮૬૨૦.
...વધુ વાંચો
Bhavesh Ponkia