જાફરાબાદી ખડેલી ભેંસ.
આ જાફરાબાદી ખડેલી વેચવાની છે.
બોવ સારી ભેંસ છે.
હાલમાં અત્યારે સાંજે 3 લિટર દૂધ છે, અને સવારે 3.5 લિટર દૂધ છે.
વીયાની એને 2 મહિના અને 12 દિવસ થયા છે..
પરું મારી ગયું છે.
ભેંસ સાવ સોજી છે .
ઊંચાઈ લંબાય ફૂલ છે.
ખાણ મૂકી ને દોય લેવાની.
ઘર ની ખડેલી છે.
ફરી ગય એને 17 દિવસ થયાં.
કિંમત માં વધારે કાય ફેર ફાર નય થાય .
અને .
વિડિયો મોકલવામાં આવશે નહિ.
રૂબરૂ આવી ને જોઈ જવી અને દોવરાવી જવી.
...વધુ વાંચો
Mahetab Sama