• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
જાફરાબાદી ભેંસ...
જાફરાબાદી ભેંસ...
જાફરાબાદી ભેંસ...
જાફરાબાદી ભેંસ...
જાફરાબાદી ભેંસ...
જાફરાબાદી ભેંસ...
  • Dhaval Lakhani

  • Oct 04 '24 03:42 PM

જાફરાબાદી ભેંસ છે.

  • Dhaval Lakhani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

5 મહિના થયા છે વિહાણેલ છે પારુ નથી3.5 થી 4 લિટર દૂધ છે ગાભણ નથી 1 વેતર ની છે. દોવામા સાવ સોજી છે જેમને લેવી હોય તે કોલ કરે વિડિયો કે ફોટા મોકલવામાં નહીં આવે રૂબરૂ મુલાકાત લઈ ને જોઈ જાશો 60000થી નિચે નથી આપવાની તો કોઈ ખોટી માંગણી કરશો નહિ


₹ 60000

સ્થળ : ચીંચોડ,ધોરાજી,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.