• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • કામનાથ ટ્રેક્ટર

  • Oct 04 '23 06:04 PM

સ્વરાજ 717 વેચવાનુછે

  • કામનાથ ટ્રેક્ટર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સ્વરાજ મીની ટ્રેક્ટર717વેચવાનું છે આખો સેટ ટ્રેક્ટર ટેઈલર દાતી રાપ સાથે આખો સેટ છે ટ્રેક્ટર મોડલ 2020નુ ટેઈલર 2023 નુ છે. 50ફુટ દાતી 7 દાતાની નવી રાપ. 48.72 નો પાટલા સાથે નવી નોધ લેવાનુ હોયતો જ ફોન કરવો કીમત ફાઈનલ 270000 આખા સેટની છે ફોન સવારે 10થી સાજે 8 વાગ્યા સુધી જ ફોન કરવો ને જોવા મળે મુ. માણાવદર તા માણાવદર જીલ્લો જુનાગઢ ને જુનાગઢ રોડ ઉપર. કામનાથ ટ્રેક્ટર મા લક્ષમણ ભાઈ મો 9925764764..9909195121 સુરેશ ભાઈ


₹ 270000

સ્થળ : માણાવદર,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.