બીયારણ
🚜ખેડૂત મિત્રો માટે ખુશ ખબર🌱
સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ રજૂ કરે છે
સંશોધિત ઘઉં બિયારણ - સાગર M-601
સાગર M-601 ની ખાસિયતો
🌱 પાકવાના દિવસોઃ 100-105
🌱 અન્ય જાત કરતા રસ્ટ (ગેરુ) રોગ સામે વધુ પ્રતિકારક
🌱 1000 દાણાનું : 52-54 ગ્રામ
🌱 ઉંબી લાંબી અને ફુટ વધુ હોવાથી ઉત્પાદન વધુ મળે.
🌱 બીજ દરઃ 50 કિલો / એકર
🌱 દાણા આકર્ષક અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા
🌱 આગોતરા કે પાછળના વાવેતર માટે ઉત્તમ
...વધુ વાંચો
Jaydeep Bhalara