જર્મન શેફર્ડ ડબલ કોટ મેલ કૂતરો
ઓરિજનલ જર્મન શેફર્ડ ડબલ કોટ મેલ કૂતરો વહેંચવાનો છે,
9 મહિના નો થયો છે,
વેક્સિનેશન નો પહેલો ડોઝ આપેલ છે,
મારે જોબ લાગી ગય છે માટે વહેંચી દેવો છે,
લેવો હોય તો જ કોલ કે મેસેજ કરવા,
ખોટા કોલ મેસેજ કરવા નહી.
...વધુ વાંચો
Uvesh Khan Belim