Nasaru Isakani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૪ ખડેલી ૧વેતર ની છે ૨ વયાગલ છે તાજી ૨ ગાંભણ છે
૧.પેલુવેતર ૪દિવસ નીવયાગલ ૩.૫ લીટર દુધ નીસે પાડી
૨.પેલુવેતર ૨ દિવસ ની વયાગલ ૩ લીટર દુધ નીસે પાડો
૩.પેલુ વેતર ૫/૭ દિવસ ની કાસી છે
૪.પેલુ વેતર ૧૫ દિવસ ની કાસી છે
૫.૨વેતર ૧૦ /૧૨ દિવસ ની કાસી ૫લીટર દુધ છે
૫ભૈસ માં ગરમી આસર ની ટોટલ જવાબદારી થી આપવાની છે