ભેંસ વેચવાની છે
2.5 મહિનાની વ્યાનેલી નીચે પાડો બેય ટાઈમ 3,3 લીટર દુધ દોવામાં સાવ સોજી લંબાઈ ઊંચાઈ ની સારી પારુ ને ખાણ બેય ઉપર દોવાની બધી જવાબદારી સાટા પણ ચાલે સામે પારેટી દુધ્ વાળી ભેંસ હોય તો ચાલે ભલે પારુ વગર ની હોય અને દોવામાં વાયડી હોય રૂબરૂ આવો તો કિંમત થશે
...વધુ વાંચો
Viren Galchar