• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ત્રણ ભેંસો વેચવ...
ત્રણ ભેંસો વેચવ...
ત્રણ ભેંસો વેચવ...
ત્રણ ભેંસો વેચવ...
ત્રણ ભેંસો વેચવ...
ત્રણ ભેંસો વેચવ...
  • રફીકભાઈ બ્લોચ

  • Aug 04 '24 09:07 PM

ત્રણ ભેંસો વેચવાની છે

  • રફીકભાઈ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ત્રણ ભેંસો વેચવાની છે પેલી ભેંસ પેલું વેતર છે ૧ મહિના ની કાચી છે છે સાવ સોજી છે બીજી ભેંસ બીજું વેતર છે ૧ મહિના ની કાચી છે સાવ સોજી છે ત્રીજી ભેંસ ૧૫ દિવસ ની કાચી છે બધીજ ભેંસો બધીજ જવાબ દારી થી આપવાની છે પેલી ભેંસ ની કીમત:-૫૮૦૦૦ બીજી ની કીમત:-૮૫૦૦૦ ત્રીજી ની કીમત:-૮૦૦૦૦ લેવા માટે રૂબરૂ આવી જવું માલ જોયા પચી કીમત મા થોડો ફેર ફાર કરવા માં આવશે ગામ ગુણપર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ રફીક ભાઈ મો:-9978185248 લેવા માટે રૂબરૂ આવી જવું


સ્થળ : ગુણવંતપુર,પાટન વેરાવળ,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.