• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Makan Vechvana...
Makan Vechvana...
Makan Vechvana...
Makan Vechvana...
Makan Vechvana...
Makan Vechvana...
  • Mahmad Bhatti

  • Aug 04 '24 05:11 PM

Makan Vechvana chhe

  • Mahmad Bhatti ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

Lalpur Dharanagr Dhar Upar Makan Vechvana Che 3 Room Che 2 Osri 1 Rasodu Sandas Bathroom Akdhariyu sahit Complete Room Chhe Paisa Ni Jarur Hova Thi Tatkalik Vechvana Chhe To Vehla Te Pehla Jarur Mulakat Karo Thank You 😊 Kimat Ma Thodo Ghano Ferfar Thai Jase


₹ 600000

સ્થળ : લાલપુર,જામનગર

પ્લોટ વેંચવાનો છે
માધાપર ચોકડી થી ૫ કિલોમીટર... AIIMS એઇમ્સ હોસ્પિટલ થી નજીક તેમ જ અટલ સરોવર (નવા રેસ કોર્સ) ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તથા નવા ડીસ્ટ્રીકટ કોર્ટ ભવનથી પણ નજીક તેવા પરા પીપળીયાના રહેણાક વિસ્તારમાં આવેલું સુંદર આયોજિત પ્લોટિંગ... આજે જ કોઈ પણ ધંધો અને બંગલો બનાવી રહી સકાય તેવું જીવતું જાગતું ફૂલ હવા ઉજાસ વાળું લોકેશન ... ૧૫0 ફૂટના રોડ ઉપર 36 ફૂટની પહોળાઈ વાળો પ્લોટ,,, ૧૫૦ ફૂટનો રોડ હોવાથી નીચે ગોડાઉન, ૪ દુકાન, નાનું કારખાનું, ખાણી પીણી વગેરે જેવા કોઈ પણ કોમર્શિયલ ધંધો અને ઉપર બંગલો બનાવી રહી શકાય તેવો ૨૪૨ વારનો પ્લોટ વ્યાજબી ભાવ થી વહેંચવાનો છે ... (૨૯,000 એક વારના) ,,, પ્લોટ ગમ્યા પછી ભાવમાં બનતું માન રહેશે... ૩ થી ૪ વરસમાં ઓછામાં ઓછી અંદાજિત ૩ થી ૪ ગણી કિંમત થશે... એટલે વળતર પણ સારું છે...
...વધુ વાંચો
Dhaval Joshi
મકાન અને દુકાન વેચવાના છે
ભાવમાં મકાન અને દુકાન વેચવાના છે. કિંમત 1850000/- ગામ કેશોદ 186 ગજ જગ્યા આગળ દુકાન છે (કરિયાણા બ્યૂટી પાર્લર તેમજ અન્ય વેપાર ને લાયક) અંડર ગ્રાઉન્ડ મોટું ગોડાઉન અને 2 પાણીનાં ટાંકા. ગ્રાઉન્ડ ફ્લોર માં હોલ કિચન ટોઇલેટ બાથરૂમ અને ઓસરી. ફસ્ટ ફ્લોર માં 2 બેડરૂમ ટોઇલેટ બાથરૂમ અને મોટી ઓસરી. ઓરીજનલ સાગના લાકડાના બારી દરવાજા કબાટ તેમજ શોકેશ માં ફર્નિચર કરેલું. તમામ ડોક્યુમેન્ટ ક્લીઅર. સારો એરિયા. લોન કરવી હોય તો પણ થાય. મકાન જોયા પછી ભાવમાં ફેરફાર થશે. સરનામું :- રામેશ્વર સોસાયટી, શ્રીજી સ્કૂલની બાજુમાં, રાજમહેલ પાછળ, ફુવારા ચોકથી નજીક, અજાબ રોડ, કેશોદ
...વધુ વાંચો
Ankit Sukhanandi
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.