ગાય વેસવા ની સે
બે ગાય વેસવાની સે
1. આઠ દીવસ ની વીયાણેલી સે. નીસે વાસડો સે. બીજુ વેતર . દુધ 6/7 લીટર આવુ સે 8/9 કરસે . ફુલ જવાબ દારી. કીમત.70000
2. એક મહીનો ને વીસ દીવસ ની વીયાણેલી.ત્રીજુ વેતર. દુધ 7 લીટર.નીસે વાસડી. કીમત 60000.ફુલ જવાબદારી
3. કીમતમા નોર્મલ ફેરફાર થઈ જસે
ગામ. રાજપરા
તા. તળાજા
જી.ભાવનગર
મો.9924222597
...વધુ વાંચો
Vijay Bhil