ભોજા ચારણ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગોધલા વેચવા ના છે પેલી ધરના છે
તમામ જવાબદારી બધી...
સાવ સોજા છે 6...6... દાંતે છે બેય......
બધે માં ચાલુ છે ગાડા મા ચાલુ સાતી માં ચાલુ રપટા માં ચાલુ... બધે માં જોડી લેવાની સુટ....
કિંમત 22 હજાર છે ફેરફાર થય જાસે.....
માયગા હાકવા લય જાય એટલે વેચી નાખવા..