ભેંસ વેચવાની છે.
ભેંસ વેચવાની છે.
વેતર 3 જુ વ્યની છે.
વીયાની એને 22 દિવસ થયા છે.
નીચે પાડી હતી.
પાડી તડકો અંને ગરમી ના કારણે મારી ગય છે.
હાલ માં અત્યારે સવારે 4 લિટર દૂધ આવે છે.
અને સાંજે 3.5 લિટર દૂધ આવે છે.
દોવામ સાવ સોજી છે.
ઘર ની ભેંસ છે.
ગમે તેને દોય લેવાની છૂટ.
લેવા માટે કોન્ટેક્ટ કરો.
મેસેજ માં વાત થશે નહિ, ડાયરેક્ટ ફોન કરવો.
...વધુ વાંચો
Mahetab Sama