મેરામણ બારીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ ભેસું છે પેલી ભેંસ ઠાલી છે ત્રણ આચર છે ચાર લીટર દુધ છે એની કીમત 110 હજાર બીજી એક મય નાની કાચી છે એની કીમત 130 હજાર છે ત્રીજી ને આઠ મો મયનો ગાભણ છે એની કીમત 75 હજાર છે વીયાય ત્યારે આઠ લીટર દુધ આવે ફુલ ગેરટી