Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગીરગાય
Dharmraj Jebaliya
May 04 '24 09:51 AM
ગીરગાય
Dharmraj Jebaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દસ દિવસની વાર છે સાવ સોજી ટોટલ જવાબદારી થી આપવાની છે
સ્થળ : છેલણકા,વિસાવદર,જુનાગઢ
View All
ગાય લે વેચ
જર્સી ગાય પેલું વેતર વિયાણી એક મહિનાની વેણલ પાંચ થી છ લીટર દૂધ
...વધુ વાંચો
Ketan Parmar
ગાય વેસવાનીછે 1 વેતર છે સોજી છે
ગાય વેસવાનીછે પેલુ વેતર છે વીવાયગયછે નીચે વાસડો છે વીસ દિવસ થયા છે આ નબર ફોન કરો 6354574400
...વધુ વાંચો
Ramesh Chavda
વાસળી વેચવાની છે
વાસળી વેચવાની છે 19 મહિનાની છે જે કોઈ ભાઈઓને લેવી હોય તો ફોન અથવા મેસેજ કરે ખોટો ફોન કરવો નહીં કિંમત 12000 રાખેલ છે કિંમતમાં જાજો ફેરફાર થશે નહીં જેવી છે તેવી ફોટામાં છે
...વધુ વાંચો
Mahesh Odedara
ગાય વેચવાની છે ખાણઉપરદોવાદે
વીયાણેલછેમયનોથયોદુધપાચલીટરબેયટાયમ
...વધુ વાંચો
કાનભા જાડેજા
બે.મહી.વેણી.દુઘ.3 લીટર. કીમ14
9265794190
...વધુ વાંચો
હારદિક ગોજીયા
8 દિવસ ની વિયાણલ
3લિટર દુધ સાવ સોજી
...વધુ વાંચો
ઈમરાન મલેક
લીલડી પેલવેતરી ગાય
લીલુડી પેલવેતરી ગાય વેચવાની છે સારી ઓલાદ નું બીજદાન મેલાવેલ છે ૮ દીવસ ની અંદર વીયાય જાશે કીમત ઓકેજ છે
...વધુ વાંચો
Harshukh Vala
ગાય.૩વેતર
૩.વેતર..૧૦વારસે
...વધુ વાંચો
Jaydip Kinderkhedia
વાછડીઓ વેચવાની છે.
20-25 વાછડીઓ વેચવાની છે. રૂબરૂ જોઈ જવી.
...વધુ વાંચો
Hit Sakhiya
લીલડિ.ગાય.
10.દિવચ.ની.કાચિ.દુધ.5.5.લિટર
...વધુ વાંચો
અજય જાલા
gir hodki. 23 mahina ni
9558998841
...વધુ વાંચો
Dev Solanki
gay
15&20divas thya che 4litar dhudh niche vachdo 2vetar 9512505274
...વધુ વાંચો
Raja Boliya
ગીર ગાય એક હોડકિ 9023220054
ગીર ગાય વિયણેલ નિસે વાસડી દૂધ 7+દુજતાં વિયાય ગમે તેને દોવા દેય કીમત 51000 ઓરીજનલ સોંન કપીલા 7મહિના ગાભણ સાવ સોજી પુસડું કપાય ગયેલ સે કીમત 75000 ખોટા કોલ કરવા નય
...વધુ વાંચો
Bharat Rabari
ગિર ગાય વેચવાની છે
ગિર ગાય વેચવાની છે 8 લીટર દુધ ત્રીજુ વેતર
...વધુ વાંચો
Girish Bhai Borad
પેલું વેતર ઓળકી
પેલું વેતર ઓળકી 5 મહીના ગાભણ દેશી ઓળકી
...વધુ વાંચો
Bipin Patel
કાંકરેજ
૩ જુ વેતર વીહાહે ૨ જા વેતર માં ૬ લીટર દુધ હતું વિહાવાની ૩-૪ દીની વાર છે. કચ્છ કાંકરેજ નું ઓરીજનલ બીજદાન મુકેલ છે.
...વધુ વાંચો
દેવાંગ ઠાકર
નંદી
18 મહિના નો
...વધુ વાંચો
રામ ભાઈ કામળીયા
ઓડકી
ઓરીજલ ગીર હોડકી વેચવાની છે એક મયનો થો બીજદાન કરેવેલ છે સાવ સોજી
...વધુ વાંચો
Nagesh Mandera
ગાય વેચવાની છે
પેલું વેતર ગાભણી છે પંદર દીવસ માં વીયાહે
...વધુ વાંચો
રાજાભાઈ કોડીયાતર
ગાય
વિયાલ 1મહીનો નીચે વાછડો દૂધ 4 લીટર
...વધુ વાંચો
Dharmraj Jebaliya
ગીરવાછઙી વેચવાની છે
ઑરીજનલ મુડો ડોઢવરસની છે
...વધુ વાંચો
વિજય ખેર
cros gir full javabadari sathe
2 vetar se 1 litar dudh atyre ape se 2time dova dey se ane 8mahina ghbhani se full javabadari apani se vaye tyre 9/ 10 litar dudh se
...વધુ વાંચો
Vala Dev
ગીર ગાય વેચવાની છે
દસ દિવસની વી આઈ એલ છે નીચે વાછડો આઠ લીટર દૂધ દોવામાં સોજી
...વધુ વાંચો
Laxman Kuchhadieya
બીજદાન / પ્રાથમિક સારવાર
બીજદાન / પ્રાથમિક સારવાર સારી ઓલાદ ના બીજદાન તેમજ પશુ પ્રાથમિક સારવાર માટે સંપકૅ કરો વારંવાર ઉથલા મારતા પશુ મા 99% રીજલ્ટ
...વધુ વાંચો
Mayur Khunti
નીરણ લેવા માટે કોલ કરો
મો 8238225895 રાણા ભાઈ 9913906741 રામા ભાઇ
...વધુ વાંચો
રાણા મોરી
ગાય વેચવા નીચે
પેલું વેતરછે એક મહીનો અને 10દીવચ થયા છે નીચે વાછરડો છે એક ટાઈમ નું દુધ 5 લીટર છે
...વધુ વાંચો
Dodiya Ruturaj
h.f હોળકી
2 હોદકી ગાભણ સે
...વધુ વાંચો
Hiren Ram
ગાય પેલું વેતર
હેઠે વાછડી છે
...વધુ વાંચો
Raja Odedara
દેશી ગાય
બીજૂ વૅતર 4થી5લિટર દૂધ
...વધુ વાંચો
બાવચંદ ભાઈ ચૌહાણ
ગીર ગાય વેસવાનીછે
ગીર ગાય વેસવાનીછે એક મહીનનીવારછે
...વધુ વાંચો
Aligbhai Kagda
ગીર ગાય
ગીર ગાય ચાર પાંચ દી કાચી છે
...વધુ વાંચો
ભુપત રબારી
વાછડી વેચવાની છે
10 મહીના નીચે લેવાની હોયતો જ ફોન કરજો કિમત મા જાજો ફેરફાર નય થાય મારા ઘરના ખુટની વાસરી સે માનુ દુધ યેક ટાયમનુ 9 લિટર સે કિમત 2 લાખ 20 હજાર
...વધુ વાંચો
વિરમ ભાય બાટવા
ગાય ગિર વાસડી ગિર બને
ગાય 10 દીવસ ની વારસે આદરે આવિસે ઓડકી થય જાય એમ સે મો 9429723784
...વધુ વાંચો
Arjunsinh Parmar
gir sf
gir,,,3 sf,1
...વધુ વાંચો
Gopalsinh Jadav
ગીર વોડકી વેચવાની છે
પોણા ત્રણ વર્ષ ની છે
...વધુ વાંચો
Pradip Barad
ગીર ગાય
૩ વેતર ની વીયાણે લી ગાય છે પાંચ પાંચ લીટર દુધ છે શાવ સોજી
...વધુ વાંચો
Arshi Jadeja
gay
4 thu vetar
...વધુ વાંચો
Bhargav Nandaniya
guy
9879329560
...વધુ વાંચો
Magan Bhay Kansagra
hodki vesvani se
19 mahinani se bhijdan kharavel se 2 mhina thaya se
...વધુ વાંચો
Savdas Jadeja
વાડી વેચવાની છે
દેશી વાછડી વેચવાની છે એક વરસચાર મહિનાની છે વીરમભાઈ કડછા. આ નંબર ઉપર ફોન કરવો. 7046761918
...વધુ વાંચો
Shailesh Dasa
ગાય વેચવાની છે
દસ દિવસમાં વ્યાય એમ છે
...વધુ વાંચો
રણમલ પરબત રાતિયા
ful geranti
5 cher dhudh 4 mhinani ghabni 1 vetar 9409616954
...વધુ વાંચો
Milan Mundhava
દોઢ વર્ષ ની સે
સાટુ કરવું 10.15 વિયાયે એવી હોડકી સામુ હોય તો કીઓ કરજો ફોટા પેલા ના સે અત્યારે મોટી થાય ગય
...વધુ વાંચો
Hemat Karngiya
કાંકરેજ ગાય કાળી
ગાય ૫ મહીના ની ગાભણ હાલ ૨ લીટર દુધ હેઠે વાછડો કાંકરેજ
...વધુ વાંચો
ચંદ્રકાંત કરંગીયા
hf વેચવાની છે
૩ ક્રોસ ગાયુ વેચવાની છે બધિ શિંગડા વારિ છે ---૨ ગાભણ છે કાળિ તાજી વિયાણેલ છે હેઠે વાછડો છે ૧૦ લિટર દૂધ હાજર છે
...વધુ વાંચો
Pathubhai Sisodiya
Pasar
8 ltr Dudh 8 mo mhino
...વધુ વાંચો
Karshan Keshwala
ઓડકી વેશવા ની સે
6354362564
...વધુ વાંચો
Sidhdharaj Jalu
hf જર્સી
HF જર્સી ક્રોસ ગાય વેસવાની છે. ત્રીજું વેતર વ્યાની. નીસે વાસડી. તાજી વિયાનેલી. . ફોટા વિડિયો મોકલવામાં આવશે નહિ.
...વધુ વાંચો
Viraj Bhola
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ