Yadav Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મેસી..9000. નવે નવું છે.. ટ્રેકટર વાપરેલ નથી 148 કલાક જેનીયુંન સાલેલું છે કંપની રેકોર્ડ કઢાવી લેવા ની છૂટ એક સર્વિસ કરેલ છે ...
મોટા ટાયર 16.9.28 ના છે
રિવર્સ પીટીયો.. મલ્ટીસ્પીડ પીટીયો છે.
કિંમત..741000 રાખેલ છે..
મો..9106614836