smart android projector 120' inch
smart android projector 120 ઇંચ size માં આવશે સ્ક્રીન સાથે. તમને જે અનુકૂળ લાગે એવી સ્ક્રીન બનાવી સકો છો 24 થી 120 inch સુધી full hd રેહસે. તમે movis, USB cable, Mobile phon, setobox, pendrive, connect કરી સક્સો અને fully smart android projector 📽️ આવશે 1 મહિનો વાપરેલું છે અને કન્ડીશન 1 નંબર છે. new buying price ₹7999 હતી 👍
...વધુ વાંચો
Sandip Kamaliya