સારી ભાવનગર લાઇનનો નંદી વેચવા નો છે
સીધી ભાવનગર લાઈન ના { 2 } બે ગીર નંદી વેચવા નો છે
લંબાઇ ઊંચાય સારી છે બોવ સારો ધણખુટ છે ભાવનગર લાઈન નો ગીર નંદી ( વોટ્સએપ મેસેજ ઉપર કોઈ જવાબ નય આપવામાં આવે કોલ અથવા તો રૂબરૂ મુલાકાત કરવી ) [બે નંદી વેચવા છે]
...વધુ વાંચો
Abhay Barariya