• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Kalpesh Bhai Kanjareya

  • Dec 03 '23 02:51 PM

મજુરી.કામ.

  • Kalpesh Bhai Kanjareya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ખેતીવાડી નુ.કામ.કરવુ.હોયતો.એક.અથવા.બે.માણસ.નિ.જરૂરછે.કામ.કાજ.બારે.માસ.ચાલુ.રહેછે.રેવા.માટેનિ.બધી.સુવિધા.છે


સ્થળ : રતનપર,બોટાદ

કપલ જોડી ની જરુર છે
#: એક જોડીના વરસના એક લાખ રૂપિયા આપીશું અને રહેવા જમવાનું બધું આપણા તરફથી રહેશે સીધું સામાન દર મહિને આપણે એમને લાવી આપીશું અને કદાચ કંઇક પ્રસંગ માટે જવાનું થાય તો 5000 10000 વચ્ચે જોઈએ તેવો ઉપાડ આપીશું વરસ પૂરું થાય ત્યારે હિસાબ કરીશું. રજા પાડે તો એક દિવસના ૧૫૦ રૂપિયા લેખે કપાય. પાંચ વર્ષ આપણે ત્યાં કામ કરે તો બેંકમાં ₹4,50,000 બચત થાય એવી રીતનું પ્લાનિંગ કર્યું છે અને જો કોઈક 10 વર્ષ આપણે ત્યાં કામ કરવા તૈયાર હોય તેના દસ વર્ષે બેંકમાં 10 લાખ રૂપિયાની બચત થાય #: ખેતી કામ ઘરકામ વાંસ કાપવાનુ તથા પગપાળા જતા યાત્રીઓ માટે વિસામો બનાવવાનુંઅને જમવાનું બનાવવાનું વિગેરે જેવા કામ માટે આપણે આ માણસો જોઈએ છે : તમાકુ ગુટખા માવો મસાલો બીડી સિગરેટ અને દારૂ જેવા વ્યસન નહીં ચાલે વધારે માહીતી માટે આ નબર પર કોલ કરો 8160129338
...વધુ વાંચો
રમેશભાઈ ભાલીયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.