Hira Bhai Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 - 3 લિટર દૂધ આપે છે.....3 મહિના ની વ્યાગર છે..... પારૂ મરી ગયું છે.....ખાણ ઉપર દોવા દેઇ છે..... દોવા માં સાવ સોજી છે.....આવ આસર ની જવાબદારી થી દેવા ની છે.....ખોટા કોલ ના કરવા.....કિંમત માં થોડોક ફેરફાર થશે.....