Mahetab Sama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ 3 ભેંસો વેચવાની છે.
1). પેલી ભેંસ ... આ ભેંસ 15 દિવસ ની કાચી છે. બીજુ વેતર વ્યાસે. આગલા વેતર માં સવાર સાંજ 6/6.5 લિટર દૂધ હતું.
આ ભેંસ ની કિંમત.( 105000 )
2). બીજી ભેંસ... આ ભેંસ 20 દિવસ ની કાચી છે. ચોથું વેતર વ્યાસે. આગલા વેતર માં સવાર સાંજ 8/8.5 લિટર દૂધ હતું. આ ભેંસ ની કિંમત. ( 110000 )
3) ત્રીજી ભેંસ... આ ભેંસ 30 દિવસ ની કાચી છે. બીજુ વેતર વ્યાસે. આગલા વેતર માં સવાર સાંજ 5/5.5 લિટર દૂધ હતું. આ ભેંસ ની કિંમત.( 75000 )
, કિંમત માં થોડો ફેર ફાર થય જાસે.
મો. 9913391763