ગાય વેચવાની છે
ગીર ક્રોચ ગાય વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે બીજું વેતર 25 થી 27 દિવસની વાણેલ છે નીચે વાસળી છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે
લંબાઈ ઊંચાઈ ફુલ છે
ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બંને
કિંમત 30000
નામ નાજા ભાઈ મો 8347173699
લેવા માટે ફોન કરવો રૂબરૂ આવી જવું ખોટા મેસેજ કરવા નહીં
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ જિલ્લામાં
...વધુ વાંચો
Najabhai Bera