Rahul Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગીર ખુટ વેચવાનો છે
એક ની ઉંમર અઢી વર્ષનો છે
બીજા ની ઉંમર દોઢ વર્ષનો છે
કાબરી ગાય વેતર બીજુ છે
સાત મહિનાની ગાભણ છે
2 ગીર હોડકી ઉંમર અઢી
અઢી વરસની છે
3 ગીર હોડકી ઉંમર
બે બે વરસની છે
એક એક જોતું હોય
તો મળી જશે