પ્યોર જાફરાબાદી
લંબાઈ અને ઊંચાઈ એકદમ સારી
પાંચ મહિનાની વી આઈ ગયેલી
સવારે 6 l દૂધ અને સાંજે 6 l દૂધ
એક મહિનો અને પાંચ દિવસ ફરી ગયેલી છે પાડે થઈ ગયેલી છે
દોવામાં એકદમ સોજી
ખાણ ઉપર ધોવા દે છે ગમે એ દોવે
લેવી હોય તો જ ફોન કરજો ફોટો કે વિડીયો મોકલવામાં નહીં આવે
9537127764
...વધુ વાંચો
Deva Bhai Bala Bhai Kodiyatar