Hitesh Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવા ની છે ૧ ટાઈમ નૂ દૂધ ૮ લીટર છે
૯ માસ માં ૨ દિવસ ની વાર છે
કિંમત ૬૫૦૦૦ કિંમત માં ફેરફાર થય જાશે
મોબાઈલ નંબર. ૬૩૫૩૨૬૩૪૭૪
ગામ ચોરવાડ. તા. માડિયા જી. જૂનાગઢ