Messi fargusan 1035 di
મેસી ફરગુસન 1035 di વેચવાનું છે સાદુ સ્ટેરીંગ કાગળિયા કમ્પ્લેટ 1998 નું મોડલ 39 ફોર્સ પાવર બ્રેક ક્લચ લિમિટ કરવાની સેટિંગ પણ છે હાઇડ્રોલિક હજી પણ 1600 કિલોની કેપેસિટી હજુ પણ છે
અને ચાલુ કન્ડીશન કમ્પલેટ ટ્રેક્ટર કોઈપણ જાતનો ખર્ચો છે નહીં અને જે ભાવ લખેલ છે તે ભાવમાં તમને યોગ્ય પડતું હોય તો જ ફોન કરવાની વિનંતી
...વધુ વાંચો
જયદીપભાઈ દરબાર