Jignesh Bhadarka ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડેલ ૨૦૧૯ નું છે.૧૨મહીનો છે એટલે ૨૦૨૦ જેવુ જ થાય જાય
ને કન્ડીશન 1 નબર છે બધું ચાલુ છે કય જોવું પડે એવું છે જ નય ફોલ સર્વિસ કરેલ છે
ભાવ માં થોડુક થાય જસે.