Jenish Rajput ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આખી માહિતિ વાંચી ને કોલ કરવૉ
ઇલેક્ટ્રિક સ્કૂટર નુ ચાર્જર છે નવુ છે
લીથીયમ અને લીડ એસિડ બને મા ચાલે છે
ચાલુ ચાર્જર છે
કલાક મા ફાસ્ટ ચાર્જ કરે છે
સીલ પેક નવુ ચાર્જર છે ગાડી વેચી નાખવા ને કારણે
વેચી નાંખવાનું છે
ચાર્જીંગ લાઈટ છે
ફુલ ચાર્જીંગ લાઈટ છે
લેવી હોય તો રુબરુ આવૂ કમ્પલેટ ચાલુ છે કઈ પ્રોબ્લેમ નથી