સામત રામદે ગોજીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ લેવાની છે
પેલું બીજું ત્રીજું વેતર હોય તો ચાલે
સાત લીટર દૂધ હોવું જોઈએ
પેટ અને આચરની બધી જવાબદારી હોવી જોઈએ
પાંચ દસ દિવસની વીયાય ગેલી અથવા તો પાંચ દસ દિવસમાં વીયાય એવી ચાલે
જો એવી ભેંસ હોય તો આ નંબર ઉપર વિડીયો નાખી દેજો