Nasaru Isakani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૧. પેલુ વેતર ૬ દિવસ ની વયાગલ ૩.૫ લીટર દુધ અત્યારે હાજરમા આવે છે નીસે પાડો પારુ ઊપર દોવા દે છે દોવા મા સોજીછે
૨.૧ વેતર વયાહૈ ૧૦થી ૧૨ દિવસ ની વયાવાની વાર
ઊસાંઈ લંબાઈ પુરી છે ૪દાંત ખડેલી છે સોજપણ માં ૧ નંબરછે