ભોજાભાઈ B ઝાલા
વેચવા ની છે ભેસ ત્રીજૂ વેતર વીયાછે આગલા વેતર માં નવ દસ લીટર દૂધ આવતું હતું દોવા માં સાવ સોજી છે ભેસ બધી રીતે સોખી છે લંબાઈ ઉંચાઈ પૂરી છે વીયાવાની તયારીની છે આજ કાલ માં વિયાએમ છે. કિંમત છે. 1,50,000. એક લાખ પચાસ હજાર છે લેવા ની હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713. છે
વેચવા ની છે એક બળદ ની જોળી ગોઢલા બળદ છે એક બળદ બીજી ધરનો છે એક બળદ પેલી ધરનો છે એક ગોઢલો છે ,છ , દાંતે છે કપલીટ હાકેલા છે હાલવા માં ફુલ પાણી યારા છે સાવ સોજી છે કોઈ પણ અબ નથી ઉંચા લંબાઈ પૂરી છે એક એક ગોઢલો જોય તો એક પણ આપ છૂ. જોળી. ની. કિંમત. છે.75000, છે. લેવા હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713. છે
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા