ગોધલા વેચવા ના છે પેલી ધરના છે
ગોધલા વેચવા ના છે પેલી ધરના છે સાવ સોજા છે....
તમામ જવાબદારી બધી....એક વાવણી કરી...
બધે માં ચાલુ છે ગાડા મા ચાલુ છે સાતી માં ચાલુ રપટા માં ચાલુ તમામ જવાબદારી બધી... કોઈ પણ ફોડ નથી....
માયગા હાકવા લય જાય છે... એટલે વેચી નાખવા છે.....
...વધુ વાંચો
ભોજા ચારણ