Kuldipsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેચવાના છે બે ટેલર છે એક બે મહિના ચાર મહિના વાપરેલું છે તેની ચામુડા નું ટેલર છે તેમની કિંમત ₹1,75,000 બીજું ટેલર છે તે પણ હેવી ફૂલ હેવી છે તેની કિંમત 1,35,000 ટેલર ની કિંમત માં ફેરફાર થશે નહીં ટ્રેક્ટર છે 275 98 મોડલ ચાર ટાયર નવા તેનું પાર્સિંગ પૂરું થઈ ગયું છે તેમની કિંમત રાખેલી છે તેની કિંમત એક લાખ 60 હજાર બીજું ટ્રેક્ટર છે 475 તેની કિંમત રાખેલી છ એક લાખ ચાલીસ હજાર પણ પાર્સિંગ પૂરું થઈ ગયું છે.