Parbat Gadhvi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક મહિના ની કાચી છે 04/10/24 ના 10 મહીના પૂરા થાય છે, આજે દોવાની બંધ કરી(વસૂકાવી) છે, ભેંસ વેચવાની છે ફુલ જવાબદારી, ગમે તે દોઈ સકે, બે જણાં ભેગા ને પણ દોવા દિયે. ૭ લીટર એક ટાઈમ નું દૂધ છે. 5મું વેતર વ્યાસે, એક મહિના ની કાચી છે