મહિન્દ્રા, 295
મહિન્દ્રા 295 સુપર DI, model 2010/11,(1 oner,)
એન્જીન આખું જનરલ બનાવેલ છે, 90%,(42 hp)
ગેર હાઇડ્રોલિક કંપની ફિતિંગ,
કંડીશન આખું જનરલ બનાવેલ છે,
ઓરિજનલ કલર નો ઉપયોગ કરવામાં આવેલ છે,pu,
ટાયર મોટા રિમોટ, નવા , નાના50%આખા
પંખા નવા, બેટરી નવી, ગ્રિલ નવી,
રજવાડી છત્રી નવી, મૂકી આપશું,
હાલ માં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી,
સેલ્ફ સ્ટાર્ટ વાયરીંગ બધું કમ્પ્લેટ,
ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે,
કિંમત માત્ર 195, તેમાં પણ ફેરફાર કરી આપશું,
વધું માહિતી મેળવવા માટે અમારો સંપર્ક કરો,
ગામ પ્રોપર અમરેલી,માં જોવા મળશે,
મો, 6352604158, વોટ્સએપ 9226151904,
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya