ટપક પદ્ધતિ વેચવ...
ચાલુ કન્ડિશન વાપરવા લાયક ટપક પદ્ધતિ કીલો ના ભાવ થી વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફિલ્ટર સેટ પણ મળી જશે અને બગીચામાં વાપરવા માટે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ પણ મળી જશે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના..50...50..50... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર જ ચાલુ છે... જય સરદાર.....
...વધુ વાંચો
Gopal Bhai Koyani