પશુઓની પ્રાથમિક સારવાર રસીકરણ તેમજ કૃત્રિમ બીજદાન માટે સંપર્ક કરો.
Sagar Herbha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
*ગિર અને જાફરાબાદી તથા hf ના શુધ્ધ અને સારી ઓલાદ ના કુત્રિમ બીજદાન તેમજ આપના પશુઓની પ્રાથમિક સારવાર, રસીકરણ માટે સંપર્ક કરો.
* ગિર મા કોહીનુર (કાળા બૂલ)ના ડોઝ ઉપલબ્ધ છે.
*જાફરાબાદી દેવરાજ બુલ ના ડોઝ ઉપલબ્ધ છે.
* ગિર મા બાદલ બુલ ના ડોઝ ઉપલબ્ધ છે.
*તથા ગિર ના ABC-GR-21204 તથા ABC-GR-21238 , SAG-40380,SAG-10105 બુલ ના ડોઝ ઉપલબ્ધ છે.