• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
મીની ટ્રેકટર વે...
મીની ટ્રેકટર વે...
મીની ટ્રેકટર વે...
મીની ટ્રેકટર વે...
મીની ટ્રેકટર વે...
મીની ટ્રેકટર વે...
  • Sohil Vekariya

  • Jun 02 '25 01:12 PM

મીની ટ્રેકટર વેચવાનુ છે

  • Sohil Vekariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

મીની ટ્રેકટર ત્રણ વીલ વાળુ થાઇ એવુ એક્સ્ટ્રરા વીલ સેલ્ફ્ વાળુ સાથે ટ્રોલી ૨.૫ ટન જેક ૮૦ મણ વજન ખેચી સકે સાથે ચોકઠુ હેવી ઉધુ પારા બાન્ધવાનુ નાનો પાટલો રાપુ દાત્તા લોઢીયા નાનો અને મોટો અને પરચુરનણ સામાન 9979757380 ૨૮ તથા ૩૨ ની જારી ૧૦ નુ એન્જિન પાણી વગર નુ ઓછુ વાપરેલ છે


₹ 150000

સ્થળ : લુણાગરા,જેતપુર,રાજકોટ

મીની ટ્રેક્ટર
🚜 યુવરાજ 215 ➡️2022 મોડલ ➡️ ખેડૂત ના નામ નું સીધું ફર્સ્ટ ઓનર કરી આપસુ 50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=115))
...વધુ વાંચો
અશોકભાઈ માંજરીયા Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.