• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ભેંસ અને ખડેલું...
ભેંસ અને ખડેલું...
ભેંસ અને ખડેલું...
ભેંસ અને ખડેલું...
ભેંસ અને ખડેલું...
ભેંસ અને ખડેલું...
  • મેરામણ બારીયા

  • Jun 02 '25 10:49 AM

ભેંસ અને ખડેલું વેચવાનું છે

  • મેરામણ બારીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ભેંસ ને ચોથું વેતર વીયાસે પંદર દીવસ ની કાચી છે સાટા મા ખડેલા અથવા પાકળ ભેંસ હાલે ખડેલી ચાર વર્ષ ની છે ઉચાય લંબાઈ પુરી છે ઠાલી છે ભેંસ ની કીમત ૭૫ હજાર છે ખડેલી ની કીમત ૯૦ હજાર છે પાડા ની કીમત ૧૯ હજાર છે


સ્થળ : તરસીંગડા,માળીયા હાટીના,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.