Arvind Lakhnotra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ છ મહિના ની વયાણેલી છે. 2 મહિના ગાભણી એક ટાઈમ દોવા દેઈ છે.ચાર લીટર દુધ કરે છે. પારુ નથી.
ગાય ચાર મહિના વયાણેલી છે.બન્ને ટાઈમ દોવા દેઈ છે અઢી અઢી લીટર દુધ શે બન્ને ટાઈમ નુ નિચે વાછડો છે.16-4-25 નુ બીજદાન કરેલુ છે.