2025 નું મોડલ બજાજ ઝેડ મેક્સિમા
3 મહિના ચલાવેલ છે અસિઝરીજ માં ઉપર ની કેરિયલ,4એન્ડીકેટર અને 3 ટાયર ઉપર સ્ટીલ ની સેફ્ટી ,અંદર ની કાંધી ,રિક્ષા પેક થઈ જાય એવા પડદા , અગ્લી ડ્રાઈવર સીટ મોટી કરેલ પાછળ સીટ નાખેલ છે , બાકી રિક્ષા લીધા કંપની તરફ થી આપેલ મીટર, સિલેન્ડર,રિક્ષા નો જેક પાના
...વધુ વાંચો
Jaydip Bhilota