Navghan Gadhavi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વિયાણેલ છે..12.. દિવસ ની વિયાણેલ છે.
3 ત્રિજુ વેતર વિયાણી છે...
નિસે પાડી છે..પારુ ઉપર દોવા દિયે છે....
5..5.. લિટર દૂધ છે...સાવ સોજી છે.. તમામ જવાબદારી...
અને કોઈ ઠાલી ખડેલી સામે હોય તો સાટા પણ કરવા છે..