હૂફ ગેઈન પાવડર
Hoof Gain Powder - Unique Hoof Supplement for Horse
Ankit Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- ઘોડાની પગની ખરીના વિકાસ માટે
- ઘોડાની પગની ખરીને મજબુત કરવા માટે
- લેમિનાઈટિસમાં ઘોડાનું લંગડાપણુ દૂર કરવા માટે
- ઘોડાની પગની ખરીમાં તિરાડ પડતી અટકાવવા માટે
- સાફ, નરમ અને ચડકતી રુવાંટી માટે
- ઘોડાની પૂંછડી અને કેશવાળીના વિકાસ માટે
પેકિંગ: ૬૦૦ ગૃામ
માત્રા: ૪૫-૬૦ ગૃામ દરરોજ દાણા સાથે