બળદ વેચવાના છે ફુલ જવાબદારી સાથે
આ ગોદલા બળદ વેચવાના બીજી ડરના ફૂલ જવાબદારી સાથે આપવાના છે એક કાંઈ ખોટ નથી લેવાના હોય તો ફોન કરવા કિંમતમાં જાજો ફેરફાર થશે નહીં આપણે લે-વેચનું કરતા નથી ભાઈ ખોટું ફોન ના કરવા. બળદ ઘરના છે દેવભૂમિ દ્વારકા તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લો ગામ વસઈ
...વધુ વાંચો
ભુપત રબારી