ટોપ લોકેશન વારી...
🟡 જમીન વેચવાની છે 🟡
🌴 ગામ કરમાળ પીપળીયા
🌴 તાલુકો કોટડા સાંગાણી
🌴 જિલ્લો રાજકોટ
🌴 જુની શરત વારસાઈ
🌴4એકર, 40 લાખ વીઘા ના ભાવ
🌴 ગોંડલ આટકોટ હાઇવે ટચ
🌴 કૂવો બોર બને માં લાઈટ કનેક્શન
🌴 મેઈન હાઇવે અને જમીન ના ખૂણે બીજો રસ્તો પડે છે એમ 2 રસ્તા પડે છે.
...વધુ વાંચો
Ravi Padaliya